સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થીહનુમાન જયંતિ સુધી 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો

સુદર્શન ટીમ
  • Apr 14 2025 6:46PM
તમે જાણો છો કે ઉનાળામાં ઘણાં બધા પક્ષીઓ તરસના કારણે મૂત્યું પામે છે તે માટે આજ રોજ મોડાસામાં પાણીના કુંડા લગાવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી શ્રીઓ, તમામ દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार