CJI Sanjiv Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવ્યા

જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13મી મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે

Jashu Bhai Solanki
  • Nov 11 2024 11:47AM

જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા ચીફ બન્યા છે. રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક ચુકાદાઓનો હિસ્સો રહ્યા છે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી 

 


0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार