અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

આરોપીઓને ખેડા અને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા હતા.

Jashu Bhai Solanki
  • Nov 26 2024 4:01PM

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દર્દીના મોત મામલે પોલીસ દેવારા આરોપીઓને ઝડપવામાં મોટી સફળતા મળી છે. આજ રોજ આ ઘટનાના 5 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ બન્ને ખેડાના ફાર્મ હાઉસથી ઝડપાયા હતા. જ્યારે રાહુલ જૈન રાજસ્થાનના ફાર્મ હાઉસથી ઝડપાયો હતો.

5 ઓરાપીઓની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી 
હાલમાં વધુ બે આરોપીઓની ઘરપકડ કરવામાં આવી જેમાં પંકિમ પટેલ અને પ્રદિપ ભટ્ટને પકડવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ ફાર્મ હાઉસમાં છુપાયા હતા, તેમજ ત્યા મોંઘી વસ્તુઓ મંગાવતા હતા. આ તમામ ધટના ક્રાઇમબ્રાંચની બાતમીની આધારે ચર્ચ કરવામાં આવી હતી. ત્યારે આ આરોપીઓ ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા.

પોલીસથી બચવા માટે આરોપીઓએ ફિલ્મ જેવી ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જેમાં આરોપીઓનો મોબાઇલ બીજા લોકેશનમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેથી પોલીસ લોકેશન મેળની શકે નહી. ત્યારે હાલ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ઘરપકડ કરી આગળની તપાસ હાથ ઘરી હતી. જોકે ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, રાજેશ્રી કોઠારી અને ડૉ સંજય પટોલીયા હજુ ફરાર છે. 


0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार