તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 32 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભર્યા

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો

વિકાસ શાહ
  • Jan 4 2025 6:13PM
તાપી જિ લ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી 

મુખ્ય ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલા તથા સહાયક ચૂંટણી નિરક્ષક તરીકે સનમ પટેલ,  અમિત પટેલ તથા ઘનશ્યામભાઈ પટેલ હાજર રહ્યા હતા..

32 ઉમેદવારોમાં બે મહિલા ઉમેદવારો એ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार